વર્ડમાં ટેકસ્ટ લખવી 


ડૉક્યુમેન્ટની ટેસ્ટ જેવી રીતે ટાઈપ કરવામાંbઆવે છે એમાં ઉલ્લેખનીય પરિવર્તન થયું છે. વર્ડના કોઈ પેરેગ્રાફમાં જેવા તમે પાછલી લાઇન (previous line) ના અંત સુધી પહોંચો કે Insertion point એ જbપૅરેગ્રાફમાં wordમાં ઓટોમેટિક રીતે બીજી લાઇન પર આવી જાય છે. 

જ્યારે તમે ડૉક્યુમેન્ટનો નવો પેરેગ્રાફ ટાઈપ કરતા હોય કે કોઈ લાઇન ખાલી છોડી દેવી હોય ત્યારે. આવી રીતે તમારે Enter key સિવાય કોઈ બીજી કી દબાવવાની જરૂર નહીં પડે. તમે ટાઈપ કરેલી ટૅક્સ એવી, જગ્યાએ દેખાશે, જ્યાં સ્ક્રીન પર Insertion point ચમકતો હશે.

  • ૧. તમારા ડૉક્યુમેન્ટની ટેકસ્ટ ટાઈપ કરો.

 જ્યારે તમે લાઇનના અંત સુધી પહોંચો ત્યારે word ઑટોમેટિકશરીતે ટેસ્ટને Wraps કરીને તેને આગળની લાઇન પર પહોંચાડે છે.શતેથી જ્યારે તમારે નવો પેરેગ્રાફ ટાઈપ કરવો હોય તો ફક્ત Enter keyને જ દબાવવાની જરૂર પડે છે.

જો તમે કોઈ સ્પેલિંગ ખોટો લખ્યો હશે તો word ઑટોમેટિક રીતે તે શબ્દની નીચે red (લાલ) અન્ડરલાઇન બતાવશે. અને કોઈ વ્યાકરણની ભૂલ હશે તો વાક્ય કે phraseની નીચે green (લીલા રંગની) underline બતાવશે.

ટેકસ્ટને સિલેકટ કરવી

  • ૧. તમે સિલેક્ટ કરવા માગતા હોય એ શબ્દ પર ડબલ-ક્લિક કરો. તે શબ્દ સિલેક્ટ થઈ જશે.
  • ૨. જો લખેલા શબ્દને સિલેક્ટ ન કરવો હોય તો સિલેક્ટ કરેલા એરિયાની બહારની બાજુએ ક્લિક કરો.

વાક્યને સિલેક્ટ કરવું

  • ૧. કી-બોર્ડ પર Ctrl keyને દબાયેલી રાખો.
  • ૨. તમે સિલેક્ટ કરવા માંગતા હોય એ વાક્યને ક્લિક કરો. ત્યાં સુધી Ctrl Keyને દબાયેલી રાખો.

પેરેગ્રાફ સિલેકટ કરવો

  • ૧. તમારા માઉસ પૉઇન્ટર તમે સિલેક્ટ કરવા માગતા હોય એ પેરેગ્રાફ ઉપર લઈ,

જાઓ અને ત્યારબાદ ઝડપથી ત્રણ વખત ક્લિક કરો. તે પૅરેગ્રાફ સિલેક્ટ થઈ જશે.આખો પૅરેગ્રાફ સિલેક્ટ થઈ ગયેલો જોવા મળશે.

ટેકસ્ટનો કોઇ ભાગ સલેક્ટ કરવો

  • ૧. તમારા માઉસ પૉઇન્ટરને તમે સિલેક્ટ કરવા માગતા હોય એ પ્રથમ શબ્દ પર લઈ જાઓ.
  • ૨. માઉસના પૉઇન્ટરને તમે સિલેક્ટ કરવા માગતા હોય એ ટૅસ્ટ ઉપર ખેંચીને લઈ જાઓ.

ડૉકયુમેન્ટમાં મૂવિંગ કરવું

તમારી સ્ક્રીન પર Insertion point એક ચમકતી લાઇન છે, જે બતાવે છે કે તમે ટાઈપ કરેલી ટૅક્ટ ક્યાં દેખાશે. તેથી ઇન્સર્શન પૉઇન્ટને તમે જ્યાં મૂકવા માગતા હોય એની ઉપર ક્લિક કરો. 

ટૅક્સ્ટને સ્ક્રોલ અપ, ડાઉન, રાઈટ કે લંટ કરવા માટે તમે Scroll barનો ઉપયોગ Scroll boxને ડ્રેગ કરીને કરી શકો છો. તમે scroll arrowsનો ઉપયોગ કરીને પણ ડૉક્યુમેન્ટને મૂવ કરી શકો છો.

ઝૂમ ઇન કે આઉટ (Zoom In or Out)

તમારી સ્કીન પરના ટૅસ્ટના પ્રદર્શનને તમે વધારી કે ઘટાડી શકો છો. ઝૂમ સેટિંગને મોટું કરી તમારા ડૉક્યુમેન્ટના મોટા એરિયામાં વધારીને તેની details મેળવી શકો છો અથવા ઝૂમ સેટિંગને ઘટાડીને તરત જ એક જ barમાં જોઈ શકો છો.

  • ૧. આ એરિયામાં ડાઉન-ઍરો બટન પર ક્લિક કરો, જેના દ્વારા ઝૂમ સેટિંગનું એક લિસ્ટ દેખાવા માંડશે.
  • ૨. ઉપયોગ ક૨વા માગતા હોય એવા ઝૂમ સેટિંગ પર ક્લિક કરો. 

હવે ડોક્યુમેન્ટ તમને નવા ઝુમ સેટિંગમાં દેખાશે. હંમેશ મુજબ તેને સંપાદિત (edit) કરી શકશો. જૂના ઝૂમ સેટિંગને ફરીથી મેળવવા માટે Steps ૧ અને ૨ રિપીટ કરો અને બીજા Stepમાં ૧૦૦% દૃશ્ય મેળવો.

પેજમાં સંપૂર્ણ રીતે fit થવા માટે page width (પેજની પહોળાઈ) કે Text width (ટૅક્સની પહોળાઈ) સિલેક્ટ કરી શકાય છે. એનાથી ટૅક્સ્ટ તમારી સ્કીનની પહોળાઈ અનુસાર ફિટ થઈ જશે. 

તમે ઇચ્છો તો આખું પેજ (Whole page) કે બે પેજ (two pages) એકસાથે સિલેક્ટ કરીને પ્રદર્શિત કરી શકો છો અને સ્ક્રીન પર બે પેજ એકસાથે જોઈ શકો છો.

Post a Comment

أحدث أقدم