ફૉર્મેટ ટૅસ્ટની કૉપી
ટેસ્ટની ફૉર્મેટિંગની કોપી કરીને ટૅસ્ટના કોઈ એક એરિયાને બીજા એરિયા જેવો બનાવી શકાય છે. તમે ટેકસ્ટની ફૉર્મેટિંગની કૉપી કરીને બધા જ મહત્ત્વના શબ્દોનાં headings બિલકુલ એક જ જેવાં દેખાય તેવાં બનાવી શકો છો. આ તમારા ડૉક્યુમેન્ટમાં ટૅક્સ બિલકુલ એક જ જેવી લાગશે.
- ૧. ફૉરમેટિંગ બતાવે છે એવી ટેકસ્ટ સિલેક્ટ કરો. જેની કૉપી કરવા માંગો છો.
- ર. ટૅક્સ્ટ ફૉરમેટિંગની કોપી કરવા Format Painter પર ક્લિક કરો માઉસ પૉઇન્ટર તમારા ડૉક્યુમેન્ટની ઉપર હશે ત્યારે બદલાઈ જશે.
- ૩. એક જ જેવી ફૉરમેટિંગવાળી ટેકસ્ટ બતાવવા માગતા હોય એ text ઉપર સિલેક્ટ કરો. તમે પસંદ કરેલ ટૅસ્ટ ફૉરમેટિંગ બતાવશે. text ને ડિસિલેક્ટ કરવા સિલેક્ટ એરિયાની બહારની બાજુએ ક્લિક કરો.
કેટલાક એરિયામાં ફૉરમેટિંગની કૉપી કરવી
- ૧. કૉપી કરવા માગતા હોય એવી ફૉરમેટિંગ બતાવતી ટૅક્સ્ટને તમે સિલેક્ટ કરો.
- ૨. ફૉરમેટિંગ ટૅસ્ટની કૉપી કરવા પર ડબલ-ક્લિક કરો.
- ૩. ટેકસ્ટના દરેક એરિયાને સિલેક્ટ કરો, જેને તમે એક જ ફૉર્મેટિંગમાં બતાવવા માગો છો.
- ૪. જ્યારે બધી જ ટૅક્સ્ટની પસંદગીનું કામ પૂરું થઈ જાય તો ફૉરમેટિંગ બતાવવા પર ક્લિક કરો કે Esc કી દબાવો.
લાઇનની પેસિંગ બદલાવી
તમારા ડૉક્યુમેન્ટમાં ઢેસ્ટની લાઇનો વચ્ચેની જગ્યાનું પ્રમાણ તમે બદલી શકો છો. લાઇનની સ્પેસિંગ વધારે રહેશે તો ટેકસ્ટ review કરવામાં કે સંપાદિત (edit) કરવામાં સરળતા રહેશે.
- ૧. જેમાં તમે અલગ લાઇનની સ્પેસિંગનો ઉપયોગ કરવા માગતા હોય એવી ટેકસ્ટને સિલેક્ટ કરો.
- ૨. ઉપલબ્ધ લાઇન સ્પેસિંગ ઑપ્શન્સ બતાવવા Line Spacingના ડાઉન-ઍરો બટન પર ક્લિક કરો.
- ૩. જે લાઇન સ્પેસિંગનાં ઑપ્શનનો તમે ઉપયોગ કરવા માગો છો એના પર ક્લિક કરો.
ટૅકસ્ટ તમે પસંદ કરેલ Line Spacingમાં દેખાવા લાગશે. Text અને ડિસિલેક્ટ કરવી હોય તો સિલેક્ટ કરેલા એરિયાની બહાર ક્લિક કરો.
બુલેટ કે નંબર લિસ્ટ બનાવવું
bullet કે નંબર સાથે થતી દરેક આઇટમને લિસ્ટમાં તમે તે આઇટમને અલગ કરી શકો છો.
- ૧. બુલેટેડ કે નંબર્ડ લિસ્ટ તરીકે બતાવવા માગતા હોય એ textને સિલેક્ટ કરો.
- ૨. Format પર ક્લિક કરો. Format menu પર ક્લિક કરો.
- ૩. Bullets and Numbering પર ક્લિક કરો. Bullets and Numbering ડાયલૉગ બૉક્સ દેખાશે.
- ૪. બનાવવા માગતા હોય એવા લિસ્ટના પ્રકાર માટે ટેબ પર ક્લિક કરો.
- પ. ઉપયોગ કરવા માગતા હોય એવી style પર ક્લિક કરો.
- ૬. તમારી પસંદગીની ખાતરી કરવા OK પર ક્લિક કરો. લિસ્ટમાંની દરેક આઇટમના ફૉન્ટમાં બુલેટ કે નંબર દેખાશે.
લિસ્ટમાંની text ને deselect કરવી હોય તો સિલેકટ એરિયાની બહારની બાજુ એ ક્લિક કરો.
લિસ્ટ ઝડપથી બનાવવું
- ૧. bulleted $ numbered list તરીકે પ્રદર્શિત કરવા માગતા હોય એ textને સિલેક્ટ કરો.
- ૨. નીચેનાં buttonsમાંથી કોઈ એક પર ક્લિક કરો.
Add number (નંબર જોડવા માટે)
Add bullet (બુલેટ જોડવા માટે)
પેરેગ્રાફને ઇન્ડેન્ટ કરવો
તમારી ટેકસ્ટને ઇન્ડેન્ટ કરીને Textના પેરેગ્રાફને અલગ સ્વરૂપ આપી શકાય છે. આ પ્રતીક (symbol) તમને સરળતા કરી આપે છે કે પેરેગ્રાફના-ડાબા: ખૂણા પર ઇન્ડેન્ટ કરી શકાય છે.
પહેલી લાઇનને ઇન્ડેન્ટ કરો.
પહેલી લાઇનને છોડીને બાકીની બધી લાઇનોને ઇન્ડેન્ટ કરો.
બધી જ લાઇનોને ઇન્ડેન્ટ કરો.
આ પ્રતીક કે સિમ્બોલ તમને સુવિધા આપે છે કે તમે પેરેગ્રાફના જમણા ખૂણા પર ઇન્ડેન્ટ કરી શકો.
- ૧. ઇન્ડેન્ટ કરવા માગતા હોય એ પેરેગ્રાફને સિલેક્ટ કરી લો.
- ૨. માઉસ પૉઇન્ટરને ઉપયોગ કરવા માગતા હોય એ indent સિમ્બોલ ઉપર રાખો.
- ૩. તે ઇન્ડેન્ટ સિમ્બોલને ખેંચીને (drag કરીને) rulerની નવી જગ્યાએ લઈ જાઓ. એક ડૉટેડ line ઇન્ડેન્ટની નવી જ ગ્યા બતાવશે.
પેરેગ્રાફને ઝડપથી ઇન્ડેન્ટ કરવો
- ૧. ઇન્ડેન્ટ કરવા માગતા હોય એ (કે પેરેગ્રાફોને) તમે સિલેક્ટ કરી લો.
- ૨. Increase Indent પર ક્લિક કરવાથી સિલેક્ટ કરેલા પેરેગ્રાફના ડાબા ખૂણા ઇન્ડેન્ટ થઈ જશે.
તમે step ૨ ને રિપીટ કરીને ટૅક્સને વધારે ઇન્ડેન્ટ કરી શકો છો. જો ઇન્ડેન્ટ ઘટાડવી હોય તો Decrease indent પર ક્લિક કરો.
Post a Comment