ઑપરેટિંગ સિસ્ટમનું મુખ્ય કાર્ય
કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું
સ્ટાર્ટ કરવાની કે રિસ્ટાર્ટ કરવાની પ્રક્રિયાને booting કહેવામાં આવે છે. કોમ્પ્યુટર ને પૂરેપૂરું શટડાઉન કર્યા પછી તેને ચાલુ કરવામાં આવે ત્યારે તમારે cold boot પર કામ કરવાનું રહેશે. Wam boot એ કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની એક પ્રક્રિયા છે જેને પહેલેથી જ ચાલુ કરી દીધેલી હોય છે.
દરેક વખતે તમે કોમ્પ્યુટરને boot કરો તો kernel અને બીજી અવારનવાર વપરાતી ઑપરેટિંગ સિસ્ટમની સૂચનાઓ કોમ્પ્યુટરની મેમરી (RAM)માંની હાર્ડ ડિસ્ક પરથી લોડ થશે કે કૉપી થશે. Kernel એ ઑપરેટિંગ સિસ્ટમની અંદરનો ભાગ છે. જે મેમરી અને ડિવાઇસીસને મૅનેજ કરે છે,
કોમ્પ્યુટરની ઘડિયાળને મેઇનટેઇન કરે છે, એપ્લિકેશન સ્ટાર્ટ કરે ડિવાઇસીસ, પ્રોગ્રામ્સ, ડેટા અને માહિતી જેવા કોમ્પ્યુટરના રિસોર્સીસની ફાળવણી કરે છે. Kernel એ memory resident છે. જેનો અર્થ થાય છે – કૉમ્યુટર ચાલુ હોય તે વખતે તે મેમરીમાં રહે છે. ઑપરેટિંગ સિસ્ટમના બીજા ભાગો non-resident હોય છે, જેનો અર્થ થાય છે - તેની સૂચનાઓ જ્યાં સુધી તેની જરૂર ન હોય ત્યાં સુધી હાર્ડ ડિસ્ક પર રહે છે.
વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતાં પર્સનલ કોમ્પ્યુટર પર cold boot દરમિયાન શું થાય છે તેની નીચેનાં પગલાં રૂપે સમજૂતી આપે છે :
(૧) જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો, ત્યારે પાવર સપ્લાય મધરબોર્ડને અને સિસ્ટમ યુનિટમાં રહેલાં બીજાં ડિવાઇસીસને ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલે છે.
(૨) મોજાંની માફક આગળ ધસતી વીજળી તેની જાતે જે રિસેટ કરવા માટે અવરોધ ઊભો કરે છે અને BIOSનો સમાવેશ કરાયો હોય એવી ROM ચિપની તપાસ કરે છે. BIOS એ basic input output systemનું ટૂંકું રૂપ છે, તે firm ware છે જેમાં કોમ્પ્યુટરની સ્ટાર્ટઅપ સૂચનાઓનો સમાવેશ થયેલો હોય છે.
(૩) BIOS એ જે કોમ્પ્યુટર હાર્ડવેર યોગ્ય રીતે જોડાયેલું છે કે નહિ અને યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તેની ખાતરી કરીને testની સિરીઝનો અમલ કરે છે. આ પ્રકારની tests સામૂહિક રીતે power on self test (POST) કહેવાય છે, જુદી જુદી સિસ્ટમના ઘટકો જેવા કે buses, system clock, expansion cards, RAM chips, Keyboard અને driverને રોકે છે. POST અમલ કરતું હોવાથી LEDS ડિસ્ક ડ્રાઇઝ અને કી-બોર્ડ જેવાં સમાવિષ્ટ ડિવાઇસીસ પર આગળ પાછળ હાલે છે. કેટલાક beeps મૉનિટરની સ્ક્રીન પર સાઉન્ડ અને મેસેજ પણ બતાવે છે.
(૪) મધરબોર્ડ પર POSTના પરિણામની સરખામણી CMOS ચિપમાંના ડેટાની સાથે કરવામાં આવે છે, CMOS ચિપ કોમ્પ્યુટરની યંત્રરચનાની માહિતીનો સંગ્રહ કરે છે, જેમ કે મેમરીનો જથ્થો; ડિસ્ક ડ્રાઇઝનો પ્રકારકી-બોર્ડ અને મૉનિટ૨; ચાલુ તારીખ અને સમય, અને બીજી સ્ટાર્ટઅપ માહિતી. તે કોમ્પ્યુટર સાથે જોડાયેલાં કોઈ નવાં ડિવાઇસીસને પણ રોકે છે. પ્રોબ્લેમની ઉગ્રતા પર આધારિત જો કોઈ પ્રોબ્લેમ જોવા મળે તો કોમ્પ્યુટર તેને beep કરશે, એરર મૅસેજ બતાવશે કે ઑપરેટિંગ અટકાવી દેશે.
(૫) જો POST સફળતાપૂર્વક પૂરી થઈ જાય તો BIOS system files નામે ઓળખાતી વિશિષ્ટ પ્રકારની ઑપરેટિંગ સિસ્ટમ ફાઈલોની સર્ચ કરવા માંડશે. હંમેશ મુજબ ઑપરેટિંગ સિસ્ટમ (ફ્લોપી ડિસ્ક ડ્રાઇવને બદલે) સૌથી પહેલાં ડ્રાઇવ Aમાં દેખાશે. જો સિસ્ટમ ફાઈલો A ડ્રાઇવમાં ડિસ્ક પર નહીં હોય તો BIOS સૌથી પહેલાં હાર્ડ ડિસ્કને બદલે C driveમાં દેખાશે. A ડ્રાઇવ કે C ડ્રાઇવમાં system ફાઈલોનો સમાવેશ થયો ન હોય તો, કેટલાંક કોમ્પ્યુટર CD-ROM કે DVD-ROM driveમાં જોશે.
(૬) એક વાર નાખેલી સિસ્ટમ ફાઈલો memoryમાં અને executeમાં લોડ થશે. ત્યાર પછી, ઑપરેટિંગ સિસ્ટમની kernel મેમરીમાં લોડ થશે અને મેમરીમાંની ઑપરેટિંગ સિસ્ટમ કૉણૂટરને કંટ્રોલ કેરશે,
(૭) ઑપરેટિંગ સિસ્ટમ system configurationની માહિતી લોડ કરશે. વિન્ડોઝમાં registry કેટલીક ફાઈલોનું બનેલું છે,જેમાં system configuration information હોય છે. કોમ્પ્યુટર ઑપરેટિંગ દરમિયાન ઇન્સ્ટૉલ કરેલ હાર્ડવેર અને સૉફ્ટવેર ડિવાઇસીસ અને માઉસની ઝડપ માટે વ્યક્તિગત યુઝરના દેખાવો, પાસવર્ઝ અને બીજી યુઝરની ખાસ માહિતી માટે વિન્ડોઝ સતત registry સુધી પહોંચતું રહે છે.

Post a Comment