ઓપરેટિંગ સિસ્ટમ ઉપયોગી પ્રોગ્રામો
મોટા ભાગની ઑપરેટિંગ સિસ્ટમમાં કેટલાક ઉપયોગી પ્રોગ્રામોનો સમાવેશ થાય છે. તે સિસ્ટમ સૉફટવેરનો એક પ્રકાર છે જે હંમેશા કૉમ્પ્યૂટર ચલાવવા સંબંધિત તેનાં ડિવાઇસીસ અને તેને પ્રોગ્રામ માટે વિશિષ્ટ પ્રકારનું કાર્ય કરે છે. તેને utility પણ કહેવાય છે. તમે અલગ રીતે utilities પણ ખરીદી શકો છો. જે ઓપરેટિંગ સિસ્ટમની ક્ષમતા વધી જાય છે. કેટલીક utilities વેબ આધારિત utility સર્વિસીસ છે. તેનો ઉપયોગ કરવા તમારે હંમેશાં વાર્ષિક ફી ચૂકવવી પડશે. જેના આધારે તમે વેબ પરના utility પ્રોગ્રામો સુધી પહોંચી શકશો અને તેનો ઉપયોગ કરી શકશો. MCAfee અને Norton વેબ આધારીત utility સર્વિસીસ પ્રદાન કરે છે.
ફાઈલનું સંકોચન (File Compression)
ફાઈલ Compression utilityનો ઉપયોગ ફાઈલનું કદ ઘટાડવા માટે થાય છે. સ્પેસ સ્ટોરેજ મિડિયા પર સેવ કરેલી હોય છે, કારણ કે ઓરિજિનલ ફાઈલ કરતા કોમ્પ્રેસ્ડ ફાઈલ વધુ આછી સ્ટોરેજ space લે છે. આ રીતે સિસ્ટમનું કાર્ય સુધારાય છે. કોમ્પ્રેસ્ડ ફાઈલને કોઈ કોઈ વાર zipped files કહેવાય છે. તેમાં હંમેશા zip extension હોય છે. જ્યારે તમે કોમ્પ્રેસ્ડ ફાઈલ મેળવો ત્યારે તમારે તેનો સંક્ષેપ ન જ કરવો જોઈએ. ફાઈલને uncompress કે Unzip કરવા તેના મૂળ સ્વરૂપમાં તેને તમારે રિસ્ટોર કરવી. Pkzip અને Winzip એ બે લોકપ્રિય stand-alone ફાઈલ કૉપ્રેશન છે.
અનઇન્સ્ટૉલર
યુટિલિટીને uninstaller કહેવાય છે. તેનો ઉપયોગ તમારી સિસ્ટમ ફાઇલ્સમાંથી application અને તેની સંગઠિત ફાઈલની entries ખસેડવા માટે થાય છે. તમે application ઇન્સ્ટૉલ કરો ત્યારે ઑપરેટિંગ સિસ્ટમ માહિતી રેકૉર્ડ કરે છે, તે સિસ્ટમ ફાઇલ્સમાં સૉફ્ટવેર ચલાવવા ઉપયોગી થાય છે. તમારા કૉમ્પ્યૂટરમાંથી Application રિમૂવ કરો તો પ્રોગ્રામ વગર સાથે જોડાયેલ ફાઈલો અને ફોલ્ડરોને ચલાવ્યા ડિલીટ કરીને જો તમે uninstaller કરશો તો સિસ્ટમ ફાઈલની entries તમારા કૉમ્પ્યૂટરમાં રહેશે. મોટા ભાગની ઑપરેટિંગ સિસ્ટમમાં અનઇન્સ્ટૉલરનો સમાવેશ થયેલો હોય છે.
ડિસ્ક સ્કેનર
ડિસ્ક સ્કેનર એવી યુટિલિટી છે જે હાર્ડ ડિસ્ક કે ફ્લોપી ડિસ્ક પરના પ્રૉબ્લેમો શોધી કાઢે છે અને તેને સાચા ઠેરવે છે, અને બિનજરૂરી ફાઈલોની સર્ચ કરે છે અને તેને કાઢી નાખે છે. વિન્ડોઝમાં બે ડિસ્ક સ્કેનર utilities આવેલી છે. એક પ્રૉબ્લેમો રોકે છે. બીજી ટેમ્પરરી ફાઇલ્સ જેવી બિનજરૂરી ફાઈલો સર્ચ કરે છે અને તેને કાઢી નાખે છે.
સ્ક્રીન સેવર
સ્ક્રીન સેવર એ પણ એક utility છે જે નિયત સમયગાળા સુધી કીબોર્ડ કે માઉસ પર કોઈ પ્રવૃત્તિ ન કરવામાં આવે તો મૉનિટરની સ્ક્રીન પર ફરતી ઇમેજ કે ચોખ્ખી સ્ક્રીન બતાવશે. જ્યારે તમે કીબોર્ડની કી દબાવશો કે માઉસ ફેરવશો ત્યારે સ્ક્રીન પર અગાઉ હતી એવી ઇમેજ ફરી પાછી દેખાશે. સ્ક્રીન સેવર્સ બિઝનેસ કે મનોરંજનના હેતુ માટે લોકપ્રિય છે. તમારા કૉમ્પ્યૂટરને સલામત રાખવા તમે સ્ક્રીન સેવર રચી શકો છો, તેથી યુઝરે સ્ક્રીન સેવર બંધ કરવા અને અગાઉની ઇમેજ ફરી સ્ક્રીન પર લાવવા પાસવર્ડમાં જવું જ પડે.
ડિસ્ક ડિફ્રેગ્મેન્ટ
આ પ્રકારની utility કૉમ્પ્યૂટની હાર્ડ ડિસ્ક પરની ન વપરાયેલી જગ્યા અને ફાઈલોની ફરી રચના કરી શકે છે. તેથી ઑપરેટિંગ સિસ્ટમ ડેટા સુધી વધુ ઝડપથી પહોંચે છે તેને ડિસ્ક ડિફ્રેગ્મેન્ટ કહે છે. જ્યારે ઑપરેટિંગ સિસ્ટમ ડિસ્ક પર ડેટા સ્ટોર કરે ત્યારે તે ડેટાને ડિસ્ક પરના પ્રથમ ઉપલબ્ધ sectorમાં મૂકે તેમ છતાં તે sectorsમાં ડેટા મૂકવાનો પ્રયત્ન કરે છે જે અડીને (એકબીજા પછીના ક્રમે) આવેલ હોય છે, આવું હંમેશા શક્ય બનતું નથી. જ્યારે ફાઈલની contents પાસે ન હોય તેવા બે કે વધારે sectorsની આ પારથી પેલે પાર છૂટીછવાઈ પડી હોય તો ફાઈલ Fragmented થયેલી ગણાય છે. ફ્રેગ્મેન્ટેશન ડિસ્ક એક્સેસને ધીમું પાડી દે છે. આમ આખા કૉમ્પ્યૂટરનું કાર્ય ધીમું પડી જાય છે. ડિસ્કનું ડિફ્રેમૅન્ટિંગ આ પ્રૉબ્લેમ હલ કરે છે અને ફાઈલો પાસેના sectorsમાં સ્ટૉર થઈ જાય છે.

Post a Comment